નળરાજાની તપોભૂમિ ભગુડા ગામે 450 વર્ષ પૂર્વેપધારાર્યા’તા માઁ મોગલ
નળરાજાની તપોભૂમિ ભગુડા ગામે 450 વર્ષ પૂર્વેપધારાર્યા’તા માઁ મોગલ – ગીરના ચારણ જ્ઞાાતિના ડોશીએ રખોપા નાતે આઈ મોગલને કાપડમાં આપ્યા હતા સંત અને શૂરાની ભૂમિ ગોહિલવાડના નાના એવા ભગુડા ધામે માઁ મોગલના બેસણા છે. 450 વર્ષ પહેલા નળરાજાની તપોભૂમિ ભગુડા ગામે માતાજી પધાર્યા હતા. લોકોની અખૂટ શ્રધ્ધાને કારણે આ ઐતિહાસિક ધામ આજે જગવિખ્યાત થયું છે. … Read more